Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

વિકટ પરિસ્થિતિમાં મહિલાઓનો આત્મવિશ્વાસ બુંલદ હોવો જરૂરી જેતપુર વિભાગીય પોલીસ વડા

નવાગઢઃ જેતપુર ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ માં વિદ્યાર્થીનીઓ ને જુડો કરાટે ની તાલીમ નું આયોજન ર્ંમદદનીશ પોલીસ અધિક્ષક શ્રીઙ્ગ સાગર બાધમાર નીનઞરાની માંઙ્ગ કરવામા આવેલ. મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવા તેમજ કોઈ વિકટ પરિસ્થિતિ માં પોતાની જાતે પોતાનો બચાવ કરી શકે તે હેતુ થી નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેતપુર તથા માય ઇન્ડિયા એજયુ. કેર ના સહયોગ થી જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ માં મહિલાઓ ને વિના મૂલ્યે જુડો કરાટે ની તાલીમ નું આયોજન કરવા માં આવેલ જેમાં જેતપુર નાઙ્ગ વિવિધ શાળા ઓ ની આશરે ૧૦૦ બાળાઓને અનુભવી શિક્ષક થી જુડો કરાટે ની તાલીમ આપવા માં આવેલ તેમજ આ રીતે પોલીસ ગ્રાઉન્ડ માં દર રવિવારે કલાક ૧૦-૦૦ થી કલાક ૧૧-૦૦ઙ્ગ સુધી આવી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

(1:01 pm IST)