Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

વાલસુરા ખાતે ગઇકાલે નેવી-ડે ની ભવ્‍ય ઉજવણી

જામનગરમાં  આઇએનએસ વાલસુરા ખાતે ગઇકાલે ૪ ડિસેમ્‍બર નેવી-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત બીટ ઇન રિટ્રીટ કાર્યક્રમ દરમિયાન નેવીના જવાનોએ જુદા જુદા શૌર્યસભર અંગ કસરતના દાવ રજુ કરી ઉપસ્‍થિત ખાસ આમંત્રિતો અને નેવીના ઓફિસરોના મન મોહી લીધા હતા.

(1:42 pm IST)