Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જામનગર ‘‘આપ''ના ઉમેદવાર વિશાલ ત્‍યાગીનો કબ્‍જો સીટી એ ડિવીઝનને સોંપાયો

(મકુંદ બિદયાણી દ્વારા)  જામનગર,તા.૫ : જામનગર SOGએ ૭૯ જામનગર દક્ષિણ બેઠકના AAP  ઉમેદવાર વિશાલ ત્‍યાગીને અમદાવાદથી લઇ આવી હતી. તેનો કબ્‍જો સીટી-એ ડીવીઝનને સોંપ્‍યો છે. વિશાલ ત્‍યાગીનો કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યો છે.

(1:35 pm IST)