Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

બોટાદ બ્રાન્ચ કેનાલમાં કાર ખાબકી : મેઘાણી પરિવારના માતા-પુત્રીના કરૂણમોત

 

બોટાદ : આજે મોડી રાત્રે અત્યારે બોટાદ જિલ્લાના રેફડા ગામની સીમમાં આવેલ કેનાલ માં કાર ખાબકી છે,દોરડું બાંધી બહાર કાઢવામાં આવી રહી છે. કારમાં રહેલા માતા-પુત્રી ના મોત થયેલ છે અને એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

(11:54 pm IST)