Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

જેતપુર ડાઈગ એશોસિયેસનના પ્રમુખ પદે જેન્તીભાઇ રામોલિયા બિન હરીફ: સિલેકાશનની પરંપરા જળવાઈ

હોદેદારો માટે માત્ર 21 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભરતા ચૂંટણી ટળી

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એશોસીયેસનના હોદેદારો માટે માત્ર 21 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભરતા ચૂંટણી ટળી કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની દરમ્યાનગીરીથી ઇલેક્શનને બદલે 15 વર્ષથી ઉપ પ્રમુખ તરીકે સેવા આપતા જેન્તીભાઇ રામોલિયાનું સર્વાનુમતે સિલેકશન થયેલ જોકે વિધિવત તમામ હોદેદારોની આવતી કાલે જાહેરાત થશે

(8:14 pm IST)