Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

કાલાવડના નાના પાંચ દેવડા ગામેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે સાજીદ મલેકને ઝડપી લેતી જામનગર એસઓજી

જામનગર : જામનગર એસઓજી ટીમને મળેલ બાતમીના આધારે કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા ગામે રહેતા સાજીદ હારૂનભાઇ મલેકને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લીધો છે કાલાવડના ગ્રામ્ય પોલીસમાં ગુન્હો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે

 

(7:37 pm IST)