Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ભાવનગરની ગ્રીન સીટી સંસ્થાને ટેમ્પો અર્પણ

ભાવનગરને હરીયાળુ બનાવવા વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ કરતી સંસ્થા ગ્રીન સીટીને શેઠ બ્રધર્સવાળા દેવેનભાઇ શેઠ દ્વારા વધુ એક છોટા હાથી ટેમ્પાની ભેટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગ્રીન સીટી દ્વારા દર વર્ષે ૨૫૦૦ થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે. હવે આ આંકડો વધારી પ હજાર  વૃક્ષ વાવવાનો સંકલ્પ કરાયો છે. તસ્વીરમાં દેવેનભાઇ શેઠ સાથે ગ્રીન સીટીની ટીમ નજરે પડે છે.

(2:42 pm IST)