Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

દેવભુમી દ્વારકા જીલ્લામાં નવા પ પોઝીટીવ કેસઃ પ ને રજા અપાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., પઃ દ્વારકામાં એક, કલ્યાણપુરમાં બે તથા ખંભાળીયામાં બે મળી નવા પાંચ થયા છે. જયારે ભાણવડમાં સતત ત્રીજા દિવસે પણ એક પણ કેસ નોંધાયો નથી કુલ પાંચ દર્દી ડીસ્ચાર્જ થયા જેમાં ખંભાળીયામાં ચાર તથા દ્વારકાના એકનો સમાવેશ થાય છે.ખંભાળીયામાં મીલન ચાર રસ્તા, કુંભારવાડા, દ્વારકામાં જલીયાણ એપાર્ટમેન્ટ, કલ્યાણપુરમાં જામપર તથા ભાટીયામાં નવા પોઝીટીવ નીકળ્યા હતા.

(12:50 pm IST)