Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

લાખાભાઇએ જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યોઃ રકતદાન કેમ્પમાં ૬૬૮ રકતની બોટલ એકત્ર

રાજકોટઃ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવેલ થેલેસેમીયાગ્રસ્ત બાળકોના લાભાર્થે આયોજીત રકતદાન કેમ્પમાં ૬૬૮ જેટલી બોટલ રકત એકત્ર થયેલ. લાખાભાઇનો જન્મદિવસે મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મ્યુ. ફાઇસનાસ બોર્ડ ધનસુખભાઇ ભંડેરી, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગૌઆયોગના ચેરમેન વલ્લભભાઇ કથીરીયા, દુધ સહકારી સંઘના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, પૂર્વ દુધ સહકારી સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, મનહરભાઇ બાબરીયા, જીલ્લા ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઇ પુજારા, વિધાનસભાના ૭૧ના ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચા, રા.લો. સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, માર્કેટીંગ યાર્ડના ડિરેકટર બકુલસિંહ જાડેજા, મનસુખભાઇ સાવલીયા, જસમીનભાઇ પીપળીયા એસપીજી ગ્રુપ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ, યતીનભાઇ રોકડ, અલ્કેશભાઇ  ચાવડા, દેવાંગભાઇ માંકડ શહેર ભાજપ મહામંત્રી ચેતનભાઇ રામાણી, કાશ્મીરાબેન નથવાણી, કિશોરભાઇ આદિપરા, યુવા ભાજપ પ્રદીપભાઇ ડવ, ઉમેશભાઇ પાંભર ઉપપ્રુમખ તાલુકા પંચાયત, વિનુભાઇ પરમાર, કોર્પોરેટર બાબુભાઇ આહિર, ડો. હાપાણી, ડો. વેકરીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ નાગદાનભાઇ ચાવડા  જે.કે. ગ્રુપના ચેરમેન જયંતીભાઈ સરધારા, લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ શેખલીયા, પૂર્વ કોપોરેટર હરીવાલા ડાંગર, પૂર્વ કોપોરેટર જે.ડી.ભાઈ ડાંગર, કોપોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ નંબર ૧૧ પ્રમુખ સંજયભાઈ પીપળીયા, વોર્ડ નંબર ૧૨ પ્રમુખ રસીકભાઈ કાવઠીયા, વોર્ડ નંબર ૧૮ પ્રમુખ સંજયસિંહ રાણા, હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા, લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ, સ્વામીનારાયણ -ભકિતસ્વામી, ઉપપ્રમુખ પરસોતમભાઈ સાવલિયા, પૂર્વ રા.લો.સંઘના ચેરમેન નીતિનભાઈ ઢાકેચા, પૂર્વ ધારાસભ્ય  માધુભાઈ બાબરીયા, ચેતનભાઈ પાણ, દિપભાઈ રૈયાણી, અનીલભાઈ મકવાણા, સંજયભાઈ બોરીચા, હરભમભાઈ કુગશિયા, મોહનભાઈ પાંભર, પ્રફુલભાઇ કાથરોટા, રશમીબેન પટેલ, વિપુલભાઈ સોરઠીયા, કોપોરેટર વિજયભાઈ વાંક, કોપોરેટર સંજયભાઈ અજુડિયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, વિનુભાઈ સોરઠીયા, ફનાડીસભાઈ, મનીષભાઈ ચાંગેલા, પ્રવીણભાઈ પાઘડાર, વાવડી એસો.પ્રમુખ દિનેશભાઇ ચાંપાણી, અશ્વિનભાઈ પાંભર, મોહનભાઈ દાફડા, લીગલ સેલ ભાસ્કરભાઈ જસાણી, વિજયભાઈ કોરાટ, ભરતભાઈ શિગાળા, ભારતીબેન પરસાણા, રાજુભાઇ માલધારી, અર્જુનભાઈ ડવ, શ્યામજીભાઇ ચાવડા, હરેશભાઈ જોષી, આર.એમ.જાડેજા, બાબુભાઇ નસીત, સુરેશભાઇ બથવાર, મનુભાઈ ઘાઘલ, મયુરભાઈ જાડેજા રાતૈયા, ગૌતમભાઈ કાગડ, વિજયભાઈ સખીયા, વિક્રમભાઈ ખીમાણીયા, જમનભાઈ ધામેલીયા, શૈલેષભાઈ અંજાણી, કોપોરેટર રવજીભાઈ ખીમસુરીયા, જગદીશભાઈ ભોજાણી, રવિરાજસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ દવે આરએસએસ, રા.લો.સંઘના ડિરેકટર મનસુખભાઇ સરધારા, મોહનભાઈ ખુંટ, વિપુલભાઈ મોરડ, ભીખુભાઈ ડાંગર, જોસનાબેન ટીલવા, સોનલબેન સાગઠિયા, કિરણબેન માકડિયા, કિરણબેન હરસોડા, સીમાબેન જોષી, શાપર - વેરાવળ રમેશભાઈ ટીલારા, પ્રવીણભાઈ જસાણી, નરેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ દવે, કિશોરભાઇ પાંભર, શાપર-વેરાવળ કિશોરભાઇ ટીલારા, ચીમનભાઇ હપાણી તથા કલેકટર રૈમ્યા મોહન, એડી. કલેકટરશ્રી પરીમલ પંડયા, મ્યુ. કોર્પોરેશન કમિશનર શ્રી ઉદીત અગ્રવાલ, જીલ્લા પંચાયતના જીલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસીયા, મ્યુ. કોર્પોરેશનના ટીપીઓ શ્રી સાગઠીયા, રાજકોટ તાલુકા પોલીસ પી.આઇ. જે.વી. ધોળા તથા સીવીલ હોસ્પિટલ બ્લડ બેંક અને નાથાણી બ્લડ બેંક અને એસપીજી ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહયા હતા.

(2:56 pm IST)