Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનું ભવ્ય સન્માન

 ગોંડલઃ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ગુજરાતમાં પ્રવેશબંધી સુપ્રિમ કોર્ટ દ્વારા ઉઠાવી લેવામાં આવતા આજે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનું આગમન ગોંડલમા થતા કોલેજ ચોક, મહારાણા પ્રતાપસિંહની પ્રતિમા પાસે સ્વાગત સન્માન કાર્યક્રમ અને કોલેજ ચોકથી નગરપાલિકા સુધી રેલી સ્વરૂપે આયોજન કરાયુ હતું (તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(4:03 pm IST)