Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ગોંડલ યાર્ડની મિટીંગમાં લાભ પાંચમથી યાર્ડ ચાલુ કરવા નિર્ણય

ગોંડલ, તા. ૩ : સૌરાષ્ટ્રનું મોટુ ગોંડલ માર્કેટીંગ યાર્ડ લાભ પાંચમથી રાબેતા મુજબ ચાલુ થશે. દલાલ મંડળ ભાવાંતર યોજના લાગુ કરવા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતાં. ગોંડલ માર્કેટીંગ યાર્ડના ડીરેકટરોની મીટીંગમાં નિર્ણય લેવાયો છે. ખેડૂતોનો લસણ-ડુંગળી-મરચાનો માલ બગડે નહીં તે માટે ખેડૂતોના હિતમાં ડીરેકટરોએ નિર્ણય લીધો છે. (૮.૧પ)

(2:48 pm IST)