Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

ઉપલેટા શાકમાર્કેટ ગાંધીચોકમાં ઘણખુંટનો ત્રાસ

ઉપલેટા, તા.પઃ અહિંના શાકમાર્કેટ ગાંધી ચોક વિસ્તારમાં વાહનો અને રસ્તે જતા આવતા રાહદારીઓની ભીડ વાળા ભરચક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી એક માતેલા સાંઢ જેવા ઘણખુંટે ત્રાસ વર્તાવ્યો છે.

દરરોજ નાના મોટા વાહનોવાળા દુકાનદારો અને શાકભાજી કે હટાણુ કરવા આવતા લોકોને હડફેટે લઇ નાની મોટી ઇજાઓ કરી નુકશાન કરે છે એક વેપારીને હડફેટે લઇ ફેકચર કરી નાખ્યાનું જાણવા મળેલ છે.

(12:35 pm IST)