Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

જામજોધપુરમાં ભારતીય જવાનનું સન્માન

જુનાગઢઃ જામજોધપુર(જિ. જામનગર) ભારતીય સૈન્યમાં ગૌરવ પૂર્ણ ફરજ બજાવી સેવા નિવૃત થયેલ જાંબાઝ દેવેન્દ્રભાઇ મારડિયાનાં અભિવાદન સમારોહ પ્રસંગ્રે અભિવાદન પૂજય જેન્તિરામ બાપા પૂજય સ્વામી જગત્પ્રકાશદાસજી ચિરાગભાળ કાલરિયા(ધારાસભ્યોશ્રી-જામજોધપુર) નરેન્દ્રભાઇ કડીવાર જયદીપસિંહજી પરમાર (પીએસટી- જામજોધપુર)બ્રહ્મઅગ્રણી શ્રી જાની અદા ખુશાલભાઇ જાવિયા, હરેશભાઇ મારડિયા, અશોકભાઇ ઠકરાર(પત્રકાર), મહેશભાઇ મકવાણા, રામભાઇ ચાવડા સહિતનાએ કર્યુ હતું. સંચાલન વિજયભાઇજી (ધોરાજીવાળા)એ કયું હતું.. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા. જુનાગઢ)(૨૨.૭)

(11:56 am IST)