Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ભાવનગરમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા: વધુ 73 દર્દીઓ ડિસ્ચાર્જ

હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા126 રહેવા પામી

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર: ભાવનગરમાં આજે કોરોના ના વધુ 14 કેસ નોંધાયા છે. જ્યારે ૭૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયેલ છે. જેમાં ભાવનગર શહેરમાં 12 અને ભાવનગર ગ્રામ્ય માં  2 કેસ નોંધાયા છે. આજે ભાવનગર શહેરમાંથી 69 દર્દીઓ અને ભાવનગર ગ્રામ્ય માંથી 4  દર્દી   સહિત  કુલ 73  ડિસ્ચાર્જ થયેલ છે. હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા126  રહેવા પામી છે.

(8:58 pm IST)