Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

બાબરા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ

દરેડ, કરિયાણા, કોટડી, ચરખા, લુણકી સહિતના ગામડાઓમાં વરસાદવરસ્યો

અમરેલીના બાબરા પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદ પડી રહ્યો છે. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના  દરેડ, કરિયાણા, કોટડી, ચરખા, લુણકી સહિતના ગામડાઓમાં વરસાદ યથાવત રહેતા લોકો ખુશ થઈ ગયા હતા. ગત રોડજ લાંબા વિરામ અને ભારે બફારા બાદ અમરેલીના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

(8:08 pm IST)