Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જુનાગઢમાં બીજા દિવસે ઝાપટા, માંગરોળ-માળીયામાં અડધો ઇંચ

જિલ્લાભરમાં સવારથી વરસાદી માહોલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.પ :  જુનાગઢમાં આજે બીજા દિવસે સવારથી વરસાદી ઝાપટા ચાલુ રહયા છે તો માંગરોળ અને માળીયા અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગુરૂવારની સાંજે જુનાગઢ તેમજ ગિરનાર અને દાતાર પર્વત ઉપર મેઘ તાંડવ સર્જાયુ હતુ. જુનાગઢમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતુ.

ર૪ કલાકમાં ૭૭ મીમી વરસાદ થતાં જુનાગઢના મોસમનો વરસાદ કુલ આંક ૯૯૮ મીમી એટલે કે

(1:33 pm IST)