Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ખંભાળિયાઃ કોરોના પોઝીટીવના વધુ ચાર કેસ

ખંભાળિયા તા.પ : દેવભુમી દ્વારકા જિલ્લામાં આગલા દિવસે કોરોના પોઝીટીવના પંદર કેસ નોંધાયા પછી ગઇકાલે પ૩૯ના ટેસ્‍ટીંગમાં દ્વારકામાં વધુ ચાર કેસ નોંધાયા છે. જયારે જિલ્લામાં અન્‍ય કોઇ સ્‍થળે કોઇ કેસ નોંધાયા નથી.

(1:27 pm IST)