Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ચિતલમાં દેશી દારૃ સાથે મહિલા ઝડપાઇ : અમરેલી

ચિતલ ગામે, મોણપુર રોડે રહેતી સવિતાબેદ જીતુભાઇ અશોકભાઇ વાઘેલાના રહેણાક ઝુપડાની આગળ બાવળની કાટમાં સંતાડેલ દેશી દારૃ બનાવવાનો આથો ૫૦૦ લીટર જેટલો પકડી પાડી સ્થળ ઉપર તોડી-ફોડી નાશ કરતા ધોરણસર થવા કાર્યવાહી કરેલ છે. આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચનાથી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી રૃરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૃ બનાવવાનો આથો ૫૦૦ લીટર આરોપી સાથે પકડવામાં અમરેલી રૃરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ.પી.વી.સાંખટ તથા અમરેલી રૃરલ પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે.

(1:26 pm IST)