Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મેટોડા જીઆઇડીસી પાસે અકસ્માતમાં યુવાનનું મોતઃ એકને ગંભીર ઇજા

(બી. એમ. ગોસાઇ દ્વારા) ખીરસરા : મેટોડા જીઆઇડીસી પાસે દેવગામના પાટીયા પાસે બાઇક અકસ્માતમાં મેટોડાની રેસ્ટોરન્ટમાં કામ કરતા કરણ (ઉ.વ.ર૮) નામના યુવાનનંુ મોત નિપજયું છે. જયારે સંદેશ નામના ૧૯ વર્ષના યુવકને ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.  બન્ને યુવકો હોટલ અને રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(1:21 pm IST)