Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

રાજુલાના વડ ગામે જુગાર રમતા ૪ ઝડપાયા

(૧) ચંદ્રેશભાઇ કનુભાઇ ધાખડા (૨) જયરાજભાઇ ચાંપભાઇ ધાખડા (૩) રણજીતભાઇ વાસુરભાઇ ધાખડા (૪) દડુભાઇ પહુભાઇ ધાખડા રહે.તમામ વડને ઝડપી લીધા છે (૧) પીઠુભાઇ નાગભાઇ બોરીચા (૨) નરશેભાઇ વીરાભાઇ ધાખડા (૩) દિલુભાઇ ધાખડા રહે.વડ, નાસી ગયા છે.

(12:31 pm IST)