Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

શ્રી સોમનાથ મહાદેવના દર્શને દેવાભાઇ માલમ-અરવિંદભાઇ રૈયાણી

વેરાવળ-પ્રભાસપાટણ : મંત્રી દેવાભાઇ માલમ અને મંત્રી અરવિંદભાઇ રૈયાણી શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્‍યતા અનુભવી શ્રી સોમનાથ ટ્રસ્‍ટના પુજારી શ્રી દ્વારા તેઓશ્રીનું સ્‍વાગત સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(11:53 am IST)