Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ચુવાળીયા કોળી સમાજના યુવા પ્રમુખ તરીકે જામજોધપુરનારવિ શિહોરાની વરણી

જામજોધપુર તા. ૫ : ગુજરાત પ્રદેશ ચુવાળીયા કોળી સમાજના યુવા પ્રમુખ તરીકે જામજોધપુર કોળી સમાજના આગેવાન રવિ શિહોરાની વરણી કરવામાં આવી હતી. આ વરણીને સૌરાષ્‍ટ્ર ગુજરાતના કોળી સમાજના અગ્રણીઓએ આવકારી અભિનંદન આપેલ હતા.

(12:13 pm IST)