Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

અમરેલી જીલ્લાના ખાંભાની મંડળીની સાધારણ સભા મળી

ડેડાણઃ તાલુકા ખાંભાની મંડળીની સાધારણ સભા મળેલ. જેમાં અમરેલી જિ.મ.સ. બેંક લી. જનરલ મેનેજર કોઠીયા તથા ગોંડલીયા તેમજ ત્રાકુંડા શાખાના બ્રાંચ મેનેજર પ્રફુલભાઇ ગજેરા તેમજ સુપરવાઇઝર મયુરભાઇ ગજેરા હાજર રહેલ. જેમાં મંડળીની ૨૧/૨૨ના નફો રૂા. ૮,૬૬,૬૮૮ નો નફો થયેલ. તેમજ મંડળીના હિસાબો મંત્રી પૂ. જે.જાનીને વિગતવાર વેચાણે લઇ મંડળીના તમામ સભાસદને બોનસ તેમજ ડિવિડન્‍ડ ૮% આપેલ છે.

(10:26 am IST)