Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

કચ્‍છ ભૂજમા મદ્રેસાની બાળકીઓને દૂષિત પાણી પીતા ફુડ પોઇઝનની અસર ૪૦જેટલી બાળાને જી. કે. જનરલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાઇ

કચ્‍છ : ભુજમાં આવેલ એક મદ્રેસાનાં અભ્‍યાસ કરતી અને રહેતી બાળકીઓને સવારે નાસ્‍તો કર્યા બાદ પાણી પીધા પછી ફૂડ પોઇઝનની અસર જણાતા આશરે ૪૦ જેટલી બાળાને જી.કે.જનરલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. આ ફૂડ પોઇઝનની અસર દૂષિત પાણી પીવાનાં કારણે થઇ હોવાનું પણ પ્રાથમિક અનુમાન મદ્રેસાના સંચાલકોએ કર્યુ છે.

(2:39 pm IST)