Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

મોરબીમાં સગીરાની છેડતી કરતાં ત્રણ ઝડપાયા

મોરબીઃ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતી સગીરા ગામાં વસ્તુની ખરીદી કરવા ગઇ હતી ત્યારે ત્રણ શખ્સોએ  છેડતી કરી બસમાં ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સગીરાએ હિંમત બતાવી તેની ચુંગલમાંથી નીકળી ઘરે પહોંચી હતી. આ મામલો  પોલીસમાં પહોંચતા  પોલીસે આરોપી રજત મનસુખ પટેલ, નિખીલ પ્રવિણ અને કુલદીપ જગદીશ વ્યાસ સામે  પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

(12:00 pm IST)