Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અગ્રણી યુવા ઓઇલ મિલર અને સાવરકુંડલા APMS ના પુર્વ ડિરેકટર શ્‍યામ રૂપારેલ નો જન્‍મ દિવસ

 સાવરકુંડલા,તા.૫ : રઘુવંશી સમાજના અગ્રણી તેમજ યુવા ઓઇલ મિલર શ્‍યામ રૂપારેલનો આજરોજ જન્‍મ દિવસ છે, તેઓનો જન્‍મ તા.૫/૭/૧૯૮૮ના રોજ થયેલ સાવરકુંડલા માર્કેટયાર્ડના ઇતિહાસમાં સૌથી નાની વયે ડિરેકટર તરીકે ચુંટાઈ આવી પોતાના વ્‍યક્‍તિત્‍વનો પરીચય આપેલ તેમજ હાલ અમરેલી પિપલ્‍સ ક્રેડિટ કૌ.ઓ.સોસાયટી સાવરકુંડલા શાખાના ડિરેકટર તરીકે સેવા આપે છે તેમજ સૌરાષ્‍ટ્રઓઇલ મિલ એસોસિએશન(સોમા) જેવા વિવિધ ક્ષેત્રોમાં નાની ઉમરમાં તેઓ સારી નામના ધરાવે છે તેમના જન્‍મ દિવસ નિમિત્તે તેમના મોબાઇલ નંબર ૯૮૭૯૩૬૨૭૭૭ ઉપર શુભકામના મળી રહી છે.

(1:21 pm IST)