Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ધોરાજીમાં એક અઠવાડિયા સુધી ચા - પાનની દુકાન ખોલવાની મનાઈ: કલેક્ટર રૈમ્યા મોહન

રાજકોટ જીલ્લાના ધોરાજી શહેર/તાલુકામાં કોરોનાના સતત વધતા જતા કેસને લઈ રાજકોટ જીલ્લા કલેક્ટરરીએ ધોરાજીમાં એક અઠવાડિયા સુધી ચા - પાનની દુકાન ખોલવાની મનાઈ ફરમાવી છે

(11:45 pm IST)