Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

રાજકોટ શહેર-જિલ્લાના 35 કેસ અને મોરબીના 5 મળીને 40 કેસ થતા છેલ્લા 24 કલાકમાં 61 કેસ નોંધાતા હાહાકાર

ઓપીડી બેઝડ 40 દર્દીઓને દાખલ કરવાની કામગીરી ચાલુ : વધુ 5 દર્દીઓને રજા અપાઈ

રાજકોટ : રાજકોટ શહેર જિલલ્લાના 35 અને મોરબીના 5 મળી આજના 40 કેસો પોઝિટિવ જાહેર થયા છે આ સાથે ચેહલ્લ 24 કલાક માં 61 પોઝિટિવ કેસ થતા રાજકોટ શહેર જિલ્લા માં હાહાકાર મચી જવા પામ્યો છે બીજીતરફ ઓપીડી  બેઇઝ 40 દર્દી ને દાખલ કરવાની કામગીરી ચાલુ છે તેમજ  5 દર્દી ને રજા આપી દેવાઈછે 
 

(7:50 pm IST)