Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

પોરબંદર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : સર્વત્ર એકથી પાંચ ઇંચ વરસાદ : સર્વત્ર પાણી પાણી : ખેડૂતોમાં ખુશીનો માહોલ

વિસાવાડા ટુકડા ભાવપુરા મિયાણી સહિતના ગામોમાં ચાર થી પાંચ ઇંચ ખાબક્યો :સીમરરાણા રોજીવાડા ,ઈશ્વરીય,ભોમીયાવદરમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ

પોરબંદર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે સર્વત્ર એક થી 5 ઇંચ  વરસાદ બગવદર તેમજ આસપાસના ગામોમાં એકથી બે ઇંચ વરસાદ જ્યારે વિસાવાડા ટુકડા ભાવપુરા મિયાણી વિગેરે ગામોમાં ચારથી પાંચ ઇંચ વરસાદ જ્યારે સીમર રાણા રોજીવાડા ઈશ્વરીયા ભોમીયાવદર વિગેરે ગામોમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પોરબંદર તાલુકામાં વરસાદના બીજા રાઉન્ડ થી ખેડૂતોમાં ખુશીનો માહોલ

(7:43 pm IST)