Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

અમરેલીના વાંકિયામાં અષાઢી બીજની ઉજવણી

અમરેલી : તાલુકાનાં વાંકિયા ગામે રામદેવજી મંદિર ખાતે અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરેલ છે. આ પ્રસંગે મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યુ તથા સાંજે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તો સર્વ ધર્મપ્રેમી જનતાને આ મહાબીજનો લાભ લેવા નમ્ર અપીલ છે. (તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(1:19 pm IST)