Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભચાઉના વોંધ ગામે ગેસનો બાટલો ફાટતાં ઘરવખરી સળગી

ભુજ, તા.પઃ ભચાઉના વોંધ ગામે શોર્ટ સર્કિટના કારણેઙ્ગ ઇલેકિટ્રક લાઈન સળગી જતા ગેસનો બાટલો ફાટ્યો હતો. આ દુર્ઘટના સમયે ઘરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતાં ઘર વખરી સળગી ગઈ હતી. ઘરના સભ્યો બહાર દોડી જતાં બચી ગયા હતા. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જોકે, આ મામલે સતાવાર ફરિયાદ કરાઇ નથી.

(11:52 am IST)