Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

પોરબંદરના કોરોનાના શંકાસ્પદ 26 કેસનો રિપોર્ટ નેગેટિવ

પોરબંદર : આજે સવારે કોરોનાના શંકાસ્પદ 27 કેસ સિવિલ હોપ્સઇટલમાં આવતા દર્દીઓના સેમ્પલ લઈને જામનગર મોકલાયા હતા જેમાં 26 કેસ કોરોનાના નેગેટિવ આવેલ છે બાકીના એક એક્સમાં ફરીથી સેમ્પલ લઈને જામનગર મોકલેલ છે

(10:33 pm IST)