Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જામનગરમાં સજુબા સ્કૂલમાં મઝાર હટાવવા હિન્દૂ સેના દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને લીલી ચાદર અને ગુલાબના ફૂલ સાથે આવેદન

જામનગર: અહીં આવેલ સજુબા સ્કૂલમાં મઝાર હટાવવા હિન્દૂ સેના દ્વારા અનેક રજુઆત કરાઈ છે. ત્યારે હાલ પણ સજુબા સ્કૂલ માં મઝાર હયાત છે. જે અંગે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા હિન્દુસેનાના પ્રતીક ભટ્ટની આગેવાનીમાં જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયાને લીલી ચાદર અને ગુલાબના ફૂલ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.(તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર)

(1:11 pm IST)