Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જુનાગઢ સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓને આવકાર

જુનાગઢ : શ્રી સરદાર પટેલ એજયુ. ટ્રસ્ટ સંચાલિત જોષીપરા કન્યા વિદ્યામંદિર ખાતે ધો.૧૦ની પરીક્ષા આપતા બોર્ડના પરિક્ષાર્થીઓનો સત્કાર અને આવકારવામાં આવ્યા હતા. આ સંસ્થાના ચેરમેન જે.કે.ઠેસીયા અને જોઇન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલીબેન ગોધાણીના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાના કર્મચારીઓ ઉપરોકત તસ્વીરમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક ગુલાબનું ફુલ આપી શુભેચ્છા પાઠવતા નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર - મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:06 pm IST)