Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ઉનાના ભાચા સીમમાં સિંહે ગાયનું મારણ કરીને મિજબાની માણી

 ઉના, તા.૫: ઉના તાલુકાનાં ભાચા ગામની સીમમાં તળાવ પાસે સિંહે ગાયનું મારણ કર્યુ હતું.

ઉના તાલુકાનાં ભાચા ગામની સીમમાં તળાવ પાસે સાંજે એક ગાય ચરતી હતી ત્યારે એક સિંહ ખોરાકની શોધમાં આવી અને તેની ઉપર તરાપ મારી અને શિકાર કરી અને નિરાંતે મિજબાની માણી હતી.

(11:44 am IST)