Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જામનગરમાં એસટી બસના ડ્રાઈવરે હોર્ન મારતા મહિલા ક્રોધિત : ધોલધપાટ કરી : મામલો પોલીસ મથકે પહોંચ્યો

જામનગર: એસ.ટી.બસના ડ્રાઈવરે હોર્ન મારતા મહિલા ભારે ક્રોધિત થઇ હતી, રસ્તા પર એક્ટિવા સાથે ઉભેલા મહિલાને ચેતવવા બસના ડ્રાઇવરે હોર્ન માર્યા તો મહિલાએ પજવણી કરવાનો આક્ષેપ કરી ડ્રાઈવરને ધોલધપાટ અને  અજુગતા શબ્દો કહ્યા હતા અને આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો

(9:39 pm IST)