Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

પોરબંદરમાં બિમારીથી કંટાળીને યુવતીનો ગળેફાંસો ખાઈને આપઘાત

પોરબંદર, તા. ૫ :. નવા કુંભારવાડામાં રહેતી વિશાખા ભીખાલાલ રાડીયા નામની યુવતીએ બીમારીથી કંટાળીને પંખા સાથે ચુંદડી બાંધીને આપઘાત કરી લીધો હતો.આપઘાત કરનાર યુવતીને ૧૦ વર્ષથી આંતરડાની બીમારી હતી. તપાસના કાગળો હનુમાન ગુફા પોલીસ ચોકીને મોકલી આપેલ છે.(૨-૯)

(11:40 am IST)