Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ધોરાજીમાં રસીયન નાગરીકોએ હરે રામા હરે કિષ્ના ધૂન વગાડી

ધોરાજીમાં ઇસ્કોન મંદિરના સંતો ધાર્મીક પુસ્તકોના પ્રચાર માટે આવેલ હતા તેમની સાથે રસીયન નાગરીકો વાનામલી,ચદ શ્યામ દાસ, ગોપાલ પ્રભૂ સહિતના રસીયન નાગરીકો ધોરાજીની મુલાકાત દરમ્યાન લોકો સાથે હરે રામા હરે કિષ્ના ધૂન વગાડીને ધાર્મીક પ્રચાર કરતાં હતા ધોરાજીમાં ઇસ્કોન મંદિરના સંતો સાથે આવેલા રસીયન નાગરીકોની હરે રામા હરે કિષ્ના ધૂન દરમ્યાન લોકો જૂમી ઉઠ્યા હતા.

(3:53 pm IST)