Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સોમનાથ ત્રિવેણી સંગમનાં બંધારાની પાળી ઉપર કતારબંધ બેઠેલા સફેદ પક્ષીઓ

 પ્રભાસ પાટણ : સોમનાથ ત્રિવેણી સંગમમાં  મીઠુ પાણી ભરાય રહે અને દરીયાનું પાણી આવી  ન શકે તે માટે એકાદ કિલો મીટરનો મોટો બંધારો બાંધવામાં આવેલ છે. આ બંધારાની  પાળી ઉપર કતાર બંધ કલા નામનાં સફેદ પક્ષીઓ બેઠેલા છે. જેને કારણે સુંદર દ્રશ્યો જોવા મળેલ છે. તસ્વીરમાં કેદ થયેલ નજરે પડે છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ -પ્રભાસપાટણ)

(11:28 am IST)