Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ગોંડલની બજારોમાં અવનવી પતંગનું આગમન

ગોંડલ ઉતરાયણ નજીક આવતા અવનવી કલર ફુલ પતંગો માર્કેટમાં આવી છે ત્યારે પાંચસોની નોટ, નરેન્દ્રભાઇ મોદી, સોનુ તને મારા પર ભરોસો નઇ કે, બાહુબલી, જો બકાની ડીઝાઇનો વાળી પતંગો જોવા મળી રહી છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:28 am IST)