Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ધ્રાંગધ્રામાં પોલીસ અધિકારી વ્યાસની કડક કામગીરીથી હર્ષ

ધ્રાંગધ્રા તા.૫ : ધાંગધ્રામાં ગઈ કાલે કડક પોલીસ અધિકારી એન.કે.વયાસ દ્વારા સમગ્ર શહેરમા વર્ષોથી ગેર કાયદેસર રીતે દબાણો કરીને અડીંગો જમાવીને બેઠેલા લોકો વિરૂધ કડક કાર્યવાહી કરીને દબાણો હટાવીને બજારના મુખ્ય રસતાઓ ખુલા કયાં હતા. જેમાં શહેરના વેપારીઓએ પોલીસ તંત્રને સાથ સહકાર આપયો હતો અને પોતાની દુકાનોની આજુબાજુ તેમજ ફુટપાથ ઉપરથી લારી ગલા તેમજ બીન જરુરી બોર્ડ હટાવયા હતા આવી સારી કામગીરી જોઈ સમગ્ર શહેરની પબલીકમા આનંદ જોવા મળીયો હતો. ખાસ કરીને મહીલાઓમા ખાસ ખુશી જોવા મળી હતી હવે પછી શહેરની સકુલ કોલેજ પાસે અડીંગો જમાવીને બેઠેલા રોમયોગીરી કરતા અસમાજીક તતવો તેમજ ખુલેઆમ દારુ જુગારના અડાઓ ઉપર ત્રાટકશે અને કાયદો અને વયવસથા વધારે સુધરે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.

(11:26 am IST)