Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

જૂનાગઢના બીલખામાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો :આરોપી શિવરાજ જેબલિયાની ધરપકડ

જૂનાગઢના બીલખા ગામમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવાના આરોપી શિવરાજ જેબલિયાની ધરપકડ કરાઈ છે જાણવા મળતી વિગત મુજબ એક  હિસ્ટ્રીસીટર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરાયો હતો જોકે પોલીસે હુમલાખોર શિવરાજ જેબલિયાની ધરપકડ કરી લીધી હતી.

જો કે આ ધરપકડ બાદ આરોપી બેભાન થઇ જતાં તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તેમજ ફરિયાદ લેવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ બોદુભાઇ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો

 

(10:35 am IST)