Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

હૈદરાબાદમાં દુષ્કર્મ-હત્યાનો દેશભરમાં વિરોધઃ ભાવનગરમાં શિવાજી સર્કલે દોષિતોને ફાંસીની સજાની માંગ સાથે પ્રદર્શન

ભાવનગર શહેર માં શિવાજી સર્કલ ખાતેઆખા દેશ માં હાહાકાર મચાવનાર અને અત્યંત નિંદનીય રેપ અને મર્ડરના બનાવનો વિરોધ વ્યકત કરાયો હતો શિવાજી સર્કલ ખાતે બંન્નાગ્રુપ પરિવાર અને લાલભા ગોહિલ (નવાણિયા), જયદેવસિંહ ગોહિલ (કુકડ), સંજયભાઈ મિસ્ત્રી, કશ્યપભાઈ પટેલ, કિશનભાઈ દુબલ, હર્ષદિપભાઈ અને કમલેશભાઈ ચંદાણી (સિંધીસેના ગુજરાત અધ્યક્ષ) દ્વારા પુષ્પાંજલિ આપી શ્રદ્ઘાંજલિ આપી અને ૨ મિનિટ નું મૌન પાળવા માં આવ્યું હતું.અને દોષિતોને ફાંસીની સજાની માંગ કરાઈ હતી.(તસ્વીર- અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી.ભાવનગર)

(4:06 pm IST)