Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ભાજપ આપણી માસીની દિકરી થતી નથી, તેને દાટી દેજોઃ આટકોટમાં જાહેરસભા સંબોધતા હાર્દિક પટેલ

જસદણઃ આટકોટના જસદણ ચોકડી નજીક જંગી જાહેરસભા સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે, ભાજપ સરકારમાં છેલ્લા ર૦-રપ વર્ષથી બેઠેલા ખુંટીયાઓને હવે કાઢવાની જરૃર છે. આપણે ખેડુતો બે-અઢી વર્ષે આપણો બળદ બદલાવી નાખીએ છીએ ત્યારે ખુંટીયાઓને કાઢવાની જરૃર હોવાનું તેઓએ જણાવ્યું હતું. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, ખેડુતનો દિકરો હવે ખેડુત બનવાનું વિચારતો નથી, આ વખતે તમે ભાજપને મત આપતા નહિ ભાજપ આપણી માસીની દિકરી થતી નથી તેને દાટી દેજો.

 

(6:26 pm IST)