Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

જામનગર બેડી બંદરે બોટના ખડકલા

જામનગરઃ ઓખી વાવાઝોડાના આગાહીના પગલે જામનગર બેડી બંદર ૨ નંબરનું સિગ્નલ જાહેર કરાયું  છે. જેથા માછીમારો કરતા માછીમારોની બોટો પણ સલામત સ્‍થળે કિનારા પર ખસેડવામાં આવી છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી-તસ્‍વીર-કિંજલ કારસરીયા, જામનગર)

 

(4:50 pm IST)