Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

પોરબંદરમાં કાલે રાજબબ્‍બરની જાહેર સભા

પોરબંવર તા.૪ : આવતીકાલે તા. પમીએ રાજબબ્‍બર પોરબંદર આવશે અને ૬ જગ્‍યાએ કોંગ્રેસના પ્રચાર માટે જાહેર સભામાં સંબોધન કરશે.

જયારે તા.૬ ના રોજ હાસ્‍ય અને લોકસાહિત્‍યકાર માયાભાઇ આહીર શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં કોંગ્રેસની જાહેર સભામાં સંબોધન કરશે.

 

(4:49 pm IST)