Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

જામનગરમાં પોસ્ટલ બેલેટથી મતદાન

 જામનગર : વિધાનસભા ચુંટણીમાં મતદાનના દિવસે પોતાની ફરજ જુદી-જુદી જગ્યાએ બજાવવાની હોય પોલીસ તેમજ હોમગાર્ડના કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચીત ન રહી જાય તેવા હેતુથી ચુંટણીપંચ દ્વારા અગાઉ પોસ્ટલ બેલેટ મતદાન દ્વારા પોતાના અમૂલ્ય મતનો ઉપયોગ કરી શકે તેવા આશયથી જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ તેમજ હોમગાર્ડના કર્મચારીઓ માટે મતદાન યોજાયુ હતુ તે પ્રસંગની તસ્વીર (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(5:56 pm IST)