Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

પાટણમાં કોંગ્રેસ કાર્યકરે પોલીસ પર કાર ચડાવી

આંકલાવ પાસેના નવખલમાં દારૂ વેચવા નીકળેલ કોંગ્રેસના કાર્યકરે પોલીસ પર કાર ચડાવી : કાર મૂકી નગન સોલંકી ફરાર : પોલીસ જવાનને ઈજા થતા હોસ્‍પિટલ ખસેડાયો

 

(12:20 pm IST)