Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

જામનગર ઇ.એમ.એમ.સી. સેન્ટરની મુલાકાતે જનરલ ઓબ્ઝર્વર

જામનગર : વિધાનસભાની બેઠકના જનરલ ઓબર્ઝવર  આર.કે.મિશ્રા, પંકજકુમાર યાદવ અને  સેટનનવર એસ.બી.ની નિમણૂંક કરવામાં આવેલ છે. આ ઓબર્ઝવરોએ ચુંટણી પ્રક્રિયા સંબંધી નિયંત્રણ માટે કાર્યરત ઈ.એમ.એમ.સી. સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે નોડલ અધિકારી(ઈ.એમ.એમ.સી) અને નાયબ માહિતી નિયામક જે.ડી.વસૈયા હાજર રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

 

(9:22 am IST)