Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

જામનગરમાં નમકીનના કારખાનામાં મોડી સાંજે આગ ફાટી નીકળી: નાસભાગ: ટોળા એકત્ર થઇ ગયા

જામનગરના કિશાન ચોક વિસ્તારમાં અવધ નમકીનના  વેફરના કારખાનામાં એકાએક ભીષણ આગ ફાટી લાગતા નાસભાગ મચી ગઇ હતી. સાંજના સમયે ફટાકડાની આતશબાજી થઈ રહી હતી તે સમયે જ આગ લાગતા  ત્રણ ફાયર ફાઈટરો સાથે ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. લોકોના ટોળા  એકત્ર થઈ ગયેલ (કિંજલ કારસરીયા, જામનગર)

(11:19 pm IST)